પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા સરિતના વહનશું માનવીજીવન પણ સતત વહેતું રહે તે જ સારું ; નવલ નિર્મળ પળેપળ વહી જળ મહીં જીવન er ખળ અતુલ આપતું એમ ન્યારું ; જળ સરેાવરતણાં જાય બંધાઇને, તેઢુ પેાતે જ મર્યાદ બાંધે : નિજ તેને જીવનનું ગાન વર્તુલે માત્ર ફરતું ફરે, જીવનમહિમા ન લાધે. જીવન તે જ બંધાઇને જે પડે, ખંડ ૩ તે જીવનના ન કા બંધ તાર્ડ : વેરતું, ખાતું, ખંખેરતું, આપતું, જીવન રસ જોગવે જગત જોડે ; શિર ઉપર મિતણા ઢગ કરી રાચતા, મેાજ તે પહાડ પોતે જ ધારે ; પશુ ઝરણુ જળતાં જે વહાવે બધે, તે જગત લે ઉપાડી ફુંકારે ! ૧૦૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

7/50

૧૦૭