પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૦૦ જીવનની રમત આકર્મશું ખેલવા માનવીયાળ જગપાટ મેસે ; ઘડીક કા રમકડે ખેલતા, રાચતા, ઘડીકમાં તેડી કે કાક અેસે; એક પછી એક કંઈ નવનવાં આવતાં, કૈંક ડૂલી રહે, કૈંક ઝૂલી : જીવનનાં રમકડાં ભાંગતાં જાય, તે માનવી ડી ડી જાય ભૂલી. જીવનની રમત એ ઝડપથી ચાલતી, નહિ મળે કંઈ ઘડી પણુ વિસામે ; ખેલવું, તેડવું, રાવું તે રાચવું : કાળ નહિ જાય જરીએ નકામે ; રમતમાં કૈંક રસ પામતા માનવી, ત્યાં અચાનક ફરી થાપ ખાતે; કૈંક સમજે ન સમજે રમત કર્મની, થાય પૂરું અરે જીવન ત્યાં તે ! જીવનનું ગાન ખંડ ૩ ૧૦૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

9/50

૧૦૯