પૃષ્ઠ:Darshanika.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૯૭ પાપ તે પુણ્યનાં જોડલાં જીવનમાં પાપ પુણ્યથી સુખ અને દુ:ખનાં ફળ ઉગાડે ; ને પુણ્યનાં બીજ માંથી ગે માનવીને મળ્યાં જીવનઝાડે ? સુખ સદા દૃષ્ટિ સામે મળે, તેા પછી પાપની વાત ક્યાંથી? પાપ તે પુણ્ય શું અણુછ્યાં છે ગે માનવીનાં સતત જીવનસાથી ? ખડ ૪ પાપના અંય વિનિમય ગણા મૃત્યુમાં, તેા પછી પુણ્યનેા હાય શેમાં ? જન્મ કે જીંદગી જેની ઉત્પત્તિ છે, પાપને તે જ અંધાર એમાં ; જગતમાં જોય સર્વત્ર અંધાર તે માનવી છાય નિજની જ જોતા : ભંગદર્પણુચકી ફૂટતાં તેજકણુ અહીં તહીં પામતાં ભ્રાંતિ ખાતેા. વિકાસની વેદના ૧૧૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

18/50

૧૧૮