પૃષ્ઠ:Darshanika.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૭૧


દેહુ તે આત્મની ખેંચતાણે સતત દેહના સ્વાદ તે જીવનવિખવાદમાં આત્મના તાય આ દેહનાં બંધ દ્રારાતણી જોવું માનવી એમ જીવન વિતાડે ; માનવી જોય નવ જોય એ ઝાંખતા, જાણ્યું નાદને નવ જગાડે : ફાટમાંથી કિરણ કાક ફૂટે; એ કિણુ તે ફાટમાંથી જ શું ? જેવું એ એટલે આંખ લે'વું? દ્વાર શું દેહનાં પૂર્ણ નહિ ખાલશે ? જેવું ? આત્મતે અંધતામાં જ નવ જાણ્યું કે માણ્યું કાપ પડતા દિસે જીવનતંતે ; અન તત્વની સાંકળી ત્યાં ફરી આંખ । તિમિર ઘૂંટે. તેાય એ ટક્કરા ઝીલતા માનવી હારતા ડારતા જાય અંતે ! ખડ ૬ ૧૮૭ નવ માણ્યું, ત્યાં Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

37/50

અનંતત્વની સાંક્ળી
૧૮૭