પૃષ્ઠ:Darshanika.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૯૦


એ ડીપળ વિષે તે। અનંતત્વના શ્વાસ ઉચ્છ્વાસ કંઈ નિસ ચાલે ; છે. અનંતત્વના વૃક્ષનાં પર્ણ એ, કંઈ ઊગે તે ખરે કાળપાળે ; એ અનંતત્વની દેારી પર લટકતાં જગતમાં સર્વનાં જીવન ઝૂલે ; હૈ। ડીપળતણું જીવન એ જગતમાં, તેાય તે જીવવું સત્ય મૂલે ! જે અનંતત્વમાં સૌ સમાયું રહે, તે અનંતત્વથી કાણુ છૂટે ? સર્વનાં જીવન રહે એ મહાજીવનમાં, તે પછી કાનું જે અનંતત્વમાં આગિયા ઝબકતા, તે અનંતત્વમાં છે જ તારા : જીવન હૈ। દીધું કે ટૂંકું તેથી કશું ? અન તત્વની સાંકળી ખડે ૬ ત્યાં જીવન ખૂટે ? ૨૦૬ નિજ ધડીપળ સમા હૈ। ઝગારા ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

6/50

અનંતત્વની સાંક્ળી
૨૦૬