પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૫


પ્રકટ જે દીપ દીપ આ ગહેન અંધાર પાછળ રહ્યું વિશ્વચૈતન્ય તે ન ટ્રૂખે; કરું તે કરું હું જ આ જગતમાં, અંતરે એમ સૌ જીવન લેખે ; સળગાવી કાણે મૂક્યા છે છૂટા, કાણુએ દીપમાં તેલ પૂરે નવ જાણુતા કેમ પાતે થયે, ક્રમ પેાતે રહ્યો નાચી નૂરે ! એક દિન દીપનું તેલ એ ખૂટશે, આવશે વાયુને કા ઝપાટા, તે ભભકા પછી દીપ એ ખૂઝશે : કયાં જશે દીપનેા વ્યર્થ ફાંટો ? વિચૈતન્ય તે સર્વ જીવને રહે, શું થયું જોન એ જીવન જાણે ? ફળ ન જાણે રહ્યું મૂળિયું ભૂમિમાં, તે જ રસ ત્યાંથી નિજ કાજ આણે ! વિશ્વચૈતન્યને યાગ ખડે ૭ ૨૫૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

4/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૪