પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૬


સફળ આ સૃષ્ટિનું પમ સર્જન સતત માનવી જય અદ્દભુત સમીપે ; કાણુ સર્જક હશે સર્વસર્જનતા ? તેલ પૂરનાર છે કાણુ દીપે ? કા મહાકવિતણું છે મહાકાવ્ય એ, જાય અદ્દભુત રચાતું ; ખંડ પર ખંડ અગણુ રચાતા રહ્યા, તાય એ ના હજી પૂર્ણ થાતું ! ખંડ ૭ સૃષ્ટિરચનાતણે પરમ રચનાર એ ક્યાં રહ્યો છે. અગાચર છુપાઈ ? પરમ આનંદભર ઈ એના રહ્યો, સૃષ્ટિ સુંદર પળેપળ છવાઈ : જ્યંતિધારાતણાં બિંદુ જ્યાંથી ઊડ વ્યેામમાં, ક્યાં રહ્યો તે ફુવારા પરમ આનંદનાં ફૂલ જ્યાંથી ફૂટે, તે છૂપી ક્યાં રહ્યો ।ડ ન્યારા વિશ્વચૈતન્યને યોગ ૨૫૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

5/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૫