પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૮


જે જે છૂપું લાગતું ગહન અંધારમાં, તે જ આકર્ષતું રહે બધાને ; દિવસના પ્રકાશે રહ્યું સ્પષ્ટ, તે રહે પડ્યું સર્વ વસ્તુપ્રદાને ; અણુમળી વસ્તુને મેાહુ છે સર્વને, અણુદીઠાંધામ સૌ સ્વર્ગ લાગે ; નહિ જડ્યું સ્વર્ગ તે કલ્પનામાં રચી માનવી નિરખવા તેહુ માગે. જો કદી થાય પ્રભુ પ્રકટ નિજરૂપમાં, તેા બધી પૂન્યતા જાય એની ; કાઈ માને અને કાઈ માને નહિ, થાયઝઘડાભરી મૂર્તિ તેની ; કલ્પના એકરૂપે ન સૌને મળે, પૂજ્યતા જાય સૌ મેહભંગે : આગિયે। ઝાકતે। આંખ આંજી ઊડે, પકડતાં તે દિસે ફીટ અંગે ! વિશ્વચૈતન્યના ચાગ ખંડ ૭ ૨૫૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

7/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૭