પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૨


વિશ્વચૈતન્ય જે આત્મરૂપે રહ્યું, ખીલવા તેની સૌ પરમ વૈાતિ; સિંધુતળિયે પડ્યું ગાઢ અંધારમાં છીપમાં એવું એ જ ચૈતન્ય જ્યાં જ્ઞાનને ચેતવે, ત્યાં પ્રભા ક્ષમ ભભકે જીવનમાં ; નાના માત્ર છે. અગ્નિસાધન સમું, ચેતના વિષ્ણુ ન લે તેજ તનમાં. પ્રકૃતિની ધૂળ દેશ ન કંઈ વળગવા અંતરે દુષ્ટ એ વાસનાથી ; ખંડ 0 અણુમાલમાતી ! ધૂળનાં પડ ઉપર પડ વિશ્વચૈતન્યને ચેાગ ચડે, તે પછી ચેતશે જ્યેાતિ ત્યાં સહેજ કયાંથી? ધૂળનાં પડ પ્રથમ સાફ એ સૌ કા, હૃદયતલ સ્વચ્છ રાખેા હમેશે! વિશ્વચૈતન્યના એક તણખા મહીં કા પળે જીવન ઝબકાવી દેશે ! ૨૬૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

11/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૧