પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૧


પોતાનું ‘હું’ માનવીમાં રહ્યું, તે ‘મહા હું'તણું કિરણ નાનું ; એ કિરણ નિજ કાર્યશક્તિ ભૂલે, ચપળ ચૈતન્ય રહે શિથિલ શાનું ? ‘મહા હું' વણી છે રહ્યું જાળને, દારી ખેચાતી રહે તેની ‘હું’થી ; ‘હું’ ‘મહા હું’ અને જાળવણતર બધાં વિશ્વ આ છે રહ્યાં એમ ગૂંથી ! જેડ કેમ જ્યાં પડે ગાંઠ એ જાળવતરતણેા, ત્યાં ઠરી જાય વ્યક્તિત્વ એવું ; સર્વ‘હું' એમ ભળતાં ‘મહા હું’ વિષે બળથી હાય ભિન્નત્વ કૅનું ? કર્મ સાથે પરાક્રમ ગૂંથાઈ રહ્યું, દેારીના વળ રહ્યા દેરી સાથે : માનવી કેસ વળ છેડવીને કહે, મેં કીધું કે થયું કષઁહાથે ? વિશ્વચૈતન્યને યાગ ખંડ ૭ ૨૮૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

30/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૦