પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૨


વિશ્વાળે પડ્યો ઝગડતા માનની વનને સ્વામી છે તેાય પાતે ; જ્યેાત અંધાર વીંધી રહે જેમ આ, તેમ અંધાર વીંટાય જ્યેાતે ; જ્યેાતશું વીંધીને કિરણ પ્રસરાવવું, એ જ છે જીવનને હક અનેરે ; સ્વાત્મની ન્યાતિ ચેામેર પ્રસરાવતાં નહિ નડે વિશ્વગંધાર ઘેરા. સર્વ સ્વમોતણી સૃષ્ટિ છે જેની, સર્વે સંકલ્પનું વિશ્વ જેનું સ્નેક ઔદાર્ય સામ્રાજ્ય છે જેહવું, ક્રમ હલાય વ્યક્તિત્વ તેનું જીવનના સ્વામી પોતે જ છે માનવી, જાળ આ ત્યાં ભલે રહે ગૂંથાતી : ઝાકળે રહે ગૂંથાતું કિરણ, તેાય ત્યાં જ્યેાતિ તેની ન બંધાઈ જાતી ! વિશ્વચૈતન્યને યાગ ૨૮૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

31/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૧