પૃષ્ઠ:Darshanika.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૩


માનવીઅંતરે કંઈક દેશે! વસે, કૈંક યુગયુગતણું પૂતળું માનવી ઘાટ કૈંક જીવનેાતણી છાય આણે ; તે રૂપ કંઈ કંઈ ધીમે બદલતાં, જંતુમાંથી થયે આજ જેવા; પ્રકૃતિનાં પડ પીગળતાં ગયાં જેમ ત્યાં, હૃદયતણખા ખૂલ્યે। તેમ તેવા. માનવી સહજ તે કંઈ ન જાણે ; વિશ્વચેતયને ચાગ ખંડ ૭ માનવી ! અંતરે ઊતરી ઊંડું જે ઊતરતા ઊતરતેા જા તું નીચે ! ચક્ષુનાં પડ ઉપર પડ ઉધ!ડી નિરખ, નહિ જ જ્યાં ઊંધા સ્વમ સિંચે ! જીવન તે મૃત્યુની પાર જે જ્યેાતિ છે, હૃદયની રાખમાં તે જળે ત્યાં : માનવી ! ઊતરી જે નયન ઠેરવી, હૃદયસિંહાસને શું લળે ત્યાં ! ૨૯૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

42/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૨