પૃષ્ઠ:Darshanika.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૯૫


જ્યાં સુધી જાય અજ્ઞાન નહિ જીવનનું, ત્યાં સુધી થાય શી જવનન્ત્યાતિ ? જ્યેાતિ વિણ વિશ્વના રંગ ક્યાંથી ગ્રહે ? ન્ત્યાતિ વિષ્ણુ છાય પણ રૂપ ખેાતી ; બુદ્ધિસૌંદર્યનાં કિરણ અજવાળતાં માનવીહૃદયમાં રંગ પૂરે ; રૂપ સંકલ્પ સૌ માનવીનાં અે જ્યાં સુધી જાય ત્યાં સુધી એ જ સોંર્થનાપસ રે. જાય આંસુની ખીણુ આ માનવીહૃદયની તિમિરશે કે અધિક ધૂંધવાશે ; જન્મ તે મૃત્યુ પર ઢાંકણું રહે પડ્યું, જીવનનું ગ અજ્ઞાન નહિં જગતથી, જીવનનું કંઈ ન ભાસે, ખંડ ૮ સતત શંકા ઊડી ભય પમાડે ; અજ્ઞાન ત્યાં સૌ ગુલામી જશે, રેલશે જ્યેાતિ દ્વારે ઉઘાડે ! ૨૧૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

17/50

જીવનનું કર્તવ્ય
૩૧૭