આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૨૯૬
તાતાતણા અવગુણા જગતમાં
પાતાતાતણી પાસ રહેશે ;
કાઈના અવગુણા જગત નવ માગશે,
એકના
જગત ત્યાંથી ખસે દૂર જોઈ :
સૌ ગુલામે મૂકી હાથ તે ચૂંટશે,
કંટકા માગશે નહિ જ કાઈ.
જો ગુણોતી વધારા સદા જ્યેાતિ, તે
અવગુણો ન્યૂન થઈને વિરમશે ;
મધ્યાહ્નભણી વાધતા સૂર્યની
જ્યાતિ
સમશે ;
અવગુણો હોય તે
જગત તે। ગુણુ બધાં પાસ લેશે ;
અવગુણે સર્વનું ઝેર છે,
જીવનનું કત્ત વ્ય
ધારતાં વૃક્ષમાં છાંય
તે
ચંદ્રધામાં રહે ચંદ્રના હૃશ્યમાં,
ખડે ૮
કાતરે,
ગુણ હે જગત, ઉર ત્યાં ઝગારે :
પણ સુધાળ્યેામ આખે પ્રસારે !
૩૧૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
18/50
જીવનનું કર્તવ્ય
૩૧૮