પૃષ્ઠ:Darshanika.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 P દનિકા ૧૪ વનને ઘાટ કૅવેા ઘડાશે હજી, દૂરનું ભાવિ તે કાણું ક્રોડ વર્ષા થયાં જીવનનું વૃક્ષ જાય વધતું જગે શા પ્રમાણે ? અણગણ્યાં કંઇક પત્રો ખીલીને ખર્યાં, નવનવી ડાંખળી ફૂટતી જાય ત્યાં સૃષ્ટિની અસ્થિરતા અણગણ્યાં આદિસે તે ય ખરશે ; જાણે ? આ કાણ જાણે કશા ઘાટ ધરશે ? આપણાં જીવન પણ એ જ પત્રો સમાં આજ ઊગી દિસે છે ઝૂલતાં; ફાલ નવપત્ર અહીં કંઇક ફૂટી વળી આપણાં પત્ર જોશે ખરંતાં ; પડ ઉપર પડ રહ્યાં ભૂતમાં, તેમ એ ભાવિ પણ રહે બિડાયું; કાણુ જાણે થશે જીવન કેવું જશે ?-- પૂછતાં પત્ર પણ ખરી ભુલાયું ! કાળનાં ૧૮ ખડ Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust 18/50