પૃષ્ઠ:Darshanika.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૧૫ જેમ વંટોળિયે ધૂળ ઘસડાય તે તેમ આ સેંકડે। કામ તે ક્રોધ તે લાભ તે ભૂલમાં સેક। યત્ન એ ક્રમ, ક્રોડ ચક્રમાં ઘૂમતી જાય આઘે, જીવનના પણ મહાવાતમાં માનવી તણખલું ભમતું લાગે ; ભય વિષેથી જવું એહતે, સેકડા ચીસ ને આંસુ પાડી; સૃષ્ટિની અસ્થિરતા વાર નિજ તન પછાડી. કરવાતણા નહિ કશા ફાવતા, પળપળે કંઈ અકસ્માત નડતા ; ગયું, એ વળ્યું, એ છૂંદાયું તહીં,~~ પળપળે એમ પાકાર પડતા ; કયારે અને કયાં જઈ આખરે તણખલું એ નિરાધાર ફરશે ? કંઈ છે ગયાં તેમ એ પણ જશે, ને અભર કાળકાડાર ભરશે ! ખંડ ૧ ૧૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 19/50