પૃષ્ઠ:Darshanika.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૨


જે વિચારા અને ભાવ છે આપણા, આપણી ભાવના જે ઊંડી, સામ્રાજ્ય છે આપણું અહીં ખરું, છે જીવનની મુખ્ય મૂડી ; જશે દે માટી વિષે, તે જ દેહ પડતાં પણ તે જ ગગન વાદળી આવીને જાય. આકાશમાં, તે ન કંઈ વાદળીતે જિવાડે ; ગગડાટ મૈં વીજ તે વૃષ્ટિથી વાદળી જીવનનાં ફળ ઉગાડે ; એ વિચાર અને ભાવના પેષતાં તે જગત ભૂલશે દેહધારી ; વિચારે। અને ભાવના કંઈક પણ જીવનમાંથી જગત લે ઉગારી. જીવનનું કચ જીવનના તાડવા વ્યર્થ અંધા ; આંખનાં તેજશાં જીવનનાં તેજ એ, તેજ વિષ્ણુ સર્વ સંસાર અંધે. ખડ ૮ ૩૩૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

34/50

જીવનનું કર્તવ્ય
૩૩૪