પૃષ્ઠ:Darshanika.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૩૦


કાર્ય વિણ જીવન નવ પલક ચાલી શકે, કાર્ય માગે જગત જીવન પાસે ; જીવનનું વહન જે જગતવને રહ્યું, તે ન અટકી શકે કાર્યશ્વાસે ; મહાનદ સમું જગતનું વહન આ, ત્યાં જીવન સર્વ છે સરિત જેવાં ; અટકતાં કાર્ય ત્યાં વહન ક્યાંથી રહે, જળવહન નહિ પછી ઝરણુ કેવાં? વહન કરતાં ઝરણું સરિતમાં જઈ પડે, સરિત વતી મહાનદ મળે છે; વહન એ સર્વનાં ઉર સમાવી જતા એ મહાનદઉદધિમાં ભળે છે; નાનું કે મેટું પણ સર્વેનું જીવન એ કાર્યના જીવનનું કચ્ ખંડ ૮ જીવતું જગતના જીવન માટે ; વહન વિષ્ણુ જીવન એમ રહે? પૃથ્વી અટકે શું રહે પૃથ્વીપાટે? ૩ પર Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

2/50

જીવનનું કર્તવ્ય
૩૫૨