પૃષ્ઠ:Darshanika.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૪૭


શ્રવણો પરમ સંવાદ અંતરતણા ! છે. વિશ્વસંવાદદારી ; એ જ સ્નેહના સતત જ્યાં અમીફુવારા ઊડે, લકો તે જ લેાચનકટારી ! યજ્ઞ જળતા રહે અંતરે, ગૂઢ કા તે જ આ આંખમાં જ્યંતિ પૂરે હાસ્ય કરો તદ્દા જગત પર ઝલકતાં વિરલ એ નયનના દ્દિવ્ય નૂરે ! જીવન તે સર્વદા વ્યક્ત બનવા ચહે, થાય આવિષ્કરણરાજ એનું ; ગુપ્ત અણુદી નિજ કેંદ્રમાંથી ફૂટી ખૂલતું જાય નિત સત્ત્વ તેનું ; નવતવા ઘાટ સુંદર રહે ધારતું,

વૃક્ષ ખીલી ઝૂલે ફાલ જેવા : છોડરથી ઊગે ફૂલ ગુલનું અતુલ, મનુજરથી ઊગે સ્નેહ તેવા ! સ્નેહના વિધ ખંડ ૯ ૩૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

21/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૧