પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૧


ક્રોડજન મારીને લાખ કા જીવતા, લાખને મારીને કા દ્વારા, ને હજારા હીતે જીવે સેંકડા, સકડા મારી રહે પેક સારે : માગતા જે ધ્યા તે કૃપા નાથની, તે દયા ને કૃપા સર્વ છેડે ; હૃદય દાવો કરે નિત્ય જે સ્નેહનેા, સ્નેહ તે ઉર કાજ રે ! છે કશી માનીજીવનની અમરતા, કે અહીં માનવીએમ ભૂલે ? પાદ જેતેા રહે કચડતા અન્યતે, સ્નેહને વિશ્વધમ શીશ તેનું છૂંદી અન્ય ફૂલે ! મહેલ ઊભા રહે, પૃથ્વીને છૂંદતા માટી મહેલને ઢૂંત કાળ ઊમે ; જિતાય નહિં માટીની શક્તિથી, માનવી કેમ એ ગ ડૂબે ? ખંડ ૯ ૩૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

25/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૫