પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૩


આ આ ૩૫૩ બધી વસ્તુ વેરાઈ વિશ્ચે પડી, આ પરસ્પર રહ્યા કલહ જગમાં; બધાં યુદ્ધ અન્યાન્યતે તેડતાં, આ અસૂયાતણાં ઝેર દગમાં; આ બધા ભય, અને હાનિના શેર આ, બધી રક્તતૃષ્ણા ઉદરની : જોઈ જોઈ બધું હૃદય આ ફાટતું, આ એક વિણ ખાટ એ વિશ્વભરની ! આ બધું વિશ્વ વેરાઇને છે પડ્યું તેજ અંધારની ખેંચતાણે : વિશ્વમાળા વિખેરાઈ તૂટી પડી, ખંડ ૯ તેજ અંધારની સ્નેહને વિશ્વધ સર્વ મણુકા જીવન ભિન્ન માણે ! પાર છે જે રહ્યો એ જ માળાતણા સ્નેહદારેશ, માનવી સ્નેહ તે નિજ જીવન પૂરશે, ત્યાં થશે વિશ્વ અમીને કટારા ! ૩૭૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

27/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૭