પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૪


જીવન જીવવા સમું સર્વનું છે જગે, સર્વની પાસ છે મૂળ જ્યેાતિ; જીવનઆનંદ છે. ઉચ્ચ આ જગતમાં, કેમ એ માનવીદિષ્ટ ખેાતી ? આંખ કે કલ્પના પૂગી શકતી નહીં, તેથીયે પાર ઊંચાણુ તેનાં ; જગતની ખીણમાં ધૂંધવાતા રહે, કેમ ઊંચાણ તે જોય નેણાં ? જીવનઆનંદના માર્ગ એ મુખ્ય છે : સ્થૂળ આનંદ એક છે સ્થૂળ તે સૂક્ષ્મ ખીન્ને માળે વરિત દેહને, સ્થૂળ આનંદને એ નતીજે ; પલકભર તેજ જોવા ઊઠે ભભકી તે મીણબત્તી બળી જાય તે;~ સૂક્ષ્મ આનંદમાસ્વાદ છે અમી સમે, ચંદ્રિકા જ્યમ ઝળે ચંદ્રજ્યે તે! સ્નેહના વિશ્વયંમ ખંડ ૩૭૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

28/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૮