પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૫


સ્થૂળ આનંદ શું આપશે આખરે, અન્યનાં માત્ર જે નિજ જીવનને જ જાણે ?— દુઃખમાં જોય ઉલ્લાસ નિજ, અન્યનાં આંસુમાં જીત માણે ; જે શુન્નાખે વસ્યું પરમ સૌંદર્ય તે દિવ્ય આનંદ આપે હૃદયને ; સ્થૂળ તેની સુગંધીથકી કચડી તે પામશે! કેમ સૌંદર્ય નયને ? અણુઅક્યા જે ઉષાગાલ રંગા ઝળે, તે ઊડૅ સૂર્યઅંગુલિ જ સૂક્ષ્મ આનંદ સૌ વિશ્વસૌંદર્યના સ્થૂળ તે જ સ્નેહને વિશ્વધ ખંડ ૯ અડતાં ; ૩૭૯ ઝટ ઊડી જાય દેડું પકડતાં ; આનંદ લાગે ગળ્યેા પ્રથમ, પણ આખરે થાય સહુ સ્વાદ પી। ; કૂચા ફરીને ફરી ચાવતાં, પામશે રસ અધિક શૈ। પછી કે ? Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

29/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૭૯