પૃષ્ઠ:Darshanika.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૫૭


ઢાય છલછલ સરોવર ભર્યું આંસુથી, પણ કમળ હાસ્યનાં ત્યાં ઉગાડા ; હાય દુઃખકષ્ટથી વન ખીચાખીચ ભર્યાં, ઘો તહીં શપી આનંદઝાડા ; હાય સાગર વ્યથાથી ભર્યાં ઊકળતા, તાય ત્યાં ધૈર્યનૌકા ચલાવે : આનંદ તે ધૈર્ય છે જીવનનાં ; હાસ્ય, જીવનમાંથી જ લે જીવન લહાવો. ખીજમાંથી જ વૃક્ષા ઊગે ભૂમિમાં, વૃક્ષમાંથી ઊગે મધુર ફૂલે ; પવન ફૂંકાય તે કીટ કંઈ ખાય, પણ ફૂલનેા બહાર ફૂટે અમૂલે ; જીવનઆનંદ પણ જીવનમાંથી જ એ ફ્લેશ તે શાક વચ્ચે વિકાસે : અગ્નિને પ્રુઝવવા વાયુ ફૂંકે, છતાં અગ્નિ ભડકા કરીને પ્રકાશે ! સ્નેહના વિશ્વધર્મ ખંડ ૨ ૩૮૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

31/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૧