પૃષ્ઠ:Darshanika.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૩


સ્નેહની વાત આ માનવી સૌ કરે, તેાય નહિ સ્નેહ કા શુદ્ધ પ્રીછે ; પ્રેમે રહી જાતિ આકર્ષણે સર્વ નિજ દેહની તૃપ્તિ ઈચ્છે ; રંગ કે ફૂલની ગંધમાં સ્નેહ વસતા નથી ફૂલ કાજે ; પણુ રહ્યું તત્ત્વ એ સર્વની પાર જે, તે જ ગવાટિકાને નવાજે ! સ્થૂળ ફૂલને સ્નેહના સતત ભરતી ભરી છલકમાં છલકતા, અગણુ આનંદમાાં સરજતા ; જેમ આકાશ દેખાય વિસ્તૃત થતું, તેમ ફેલાય એ સ્નેહસિંધુ ; આ વિશ્વને વીંટી લે ઊર્મિમાં, તેાય એ જઈ શમે સ્નેહબિંદુ ! સર્વ ખડ હ સ્નેહના વિશ્વમ સિંધુને કા કિનારા નથી, એક અવિરત સભર રહે ગરજતા ; Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

37/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૮૭