પૃષ્ઠ:Darshanika.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખડ ૧ ૨૦ જગતનો જન્મ અંધારામાં છે થયા, - જગત વહેતું ય અંધારમાંહીં ; જગતકર્તા રહ્યો સર્વ પાછળ છુપે ઓઢીને એ જ અંધાર ત્યાંહી ; જગતના રાહ સૌ કોણ જાણે અહીં ? જગતકો લાવે ન સીધું : જગત જેણે રચ્યું તે જ કરશે બધું, માનવીએ નથી જગત કીધું. કોણ જાણે જગત કેમ ચાલે, નિમે, - કોણ જાણે થશે ભાવિમાં શું ? પૃથ્વી આ આપણી એક આપણુથકી: | અણગણ્યાં જગતની છે સીમા શું ? જગતકર્તા પથે જગતને દેરવેઃ કયાં હશે વિશ્વવિશ્રામથાણું ? મેળ સૌ સાધી તે પાર ક્યમ પાડશે ? કેણુ હા હાડવે એ ઉખાણું ? સૃષ્ટિની અસ્થિરતા ૨૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 24/50