પૃષ્ઠ:Darshanika.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 पादिव देपा ग्रंथालय દર્શનિકા ખંડ ૨ મૃત્યુમાં અંત શું સર્વ આવી ગયા ? એ જ શું જીવનના હોય છે ? સર્વ આ જ્ઞાનનો લેપ શું ત્યાં થશે ? તિમિરમાં બૂડશે જીવનખેડે ? હાલતું ચાલતું સકળ ચૈતન્ય જે સ્વમ તે કુપનામાં વિકસતું, તે પડી ઘેર વિસ્મરણનિદ્રા વિષે જગતથી શું સદાનું વણસતું ? તેજસંતાન ચૈતન્ય જઈ સરવમાં | શું ન રહેશે ફરી રૂપ એવે ? તામસી માટી અંધારની પુત્રી આ, ge તે ભલે એ જ અંધાર સેવે : તેજ ને ઉષ્ણતા અશિનું જીવન છે, - તે જતાં અગ્નિની રાખ રહેશે ; શ્વાસ ને હૃદયપંદન જ નથી માનવી : e ક્યાં પછી એનું ચૈતન્ય વહેશે? મૃત્યુનું નૃત્ય ઉ૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 25/50