પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અતિજ્ઞાની તાલ કર્યા પછી તે પ્રતિજ્ઞા લેવામાં ભૂલ થઈ એમ સમજે, તે તે પ્રતિજ્ઞા છાડી દઈ રાહાય કે કેમ ?’’ ઉ~~પ્રતિજ્ઞા હંમેશાં કાઈ સત્કાયને માટે જ કરી શકાય છે, કુકમ કરવાની પ્રતિજ્ઞા જ ન હૈાઈ શકે. જો અજ્ઞાનને વશ થઈને કાઈ એવી પ્રતિજ્ઞા લે, તો તે તાઢવાના તેના ધર્મ થાય છે. દા. ત., કાઈ મનુષ્ય ભિચાર કરવાની પ્રતિજ્ઞા લે, તે। તેવી પ્રતિજ્ઞાા ત્યાગ કરવામાં જ તેની જાગૃતિ અને શુદ્ધિ રહેલી છે. એ પ્રતિજ્ઞાનુ પાપ છે. પાલન એ તા. ૨૧-૩-'૨૬ ૨૨. પ્રતિજ્ઞાની ઢાલ i નવ વન નિયમિત રીતે વાંચનાર એક ભાઈ લખે છેઃ

  • r

હું હંમેશ માંનું તૈt છુ, પણ પ્રતિજ્ઞા લઈ કાંતવું કે વગર પ્રતિજ્ઞાએ ? ધારો કે કાંતવા માટે એક ક્વાની પ્રતિજ્ઞા લીધી હાય, તા હરહમેશ કાંતવું જ જોઈએ. વત્તાઓછે વખત ન જ કાંતી શકાય. કદાચ અહારગામ જવું હાય, વધુ દિવસ લાગ્યા હાય, અને ન કાંતી શકાયું, તે પ્રતિજ્ઞા ભંગ થઈ કહેવાય. તે અને શું ઉપાય કરવા ? r બીમાર હાઈએ, અગર ભલેને છેલ્લા શ્વાસ ચાલતા હોય, તાપણ કાંતવું જોઈએ. ન કાંતીએ તા ઈશ્વરના મહાન ગુનેગાર ગણાઈએ. તે તેને માટે શું કરવું ? પ્રતિજ્ઞા ન લીધી હોય તે। મન દૃઢ રાખવું મુશ્કેલ. આજે ન કાચું તા કાલે તેના મતેજ કાઢીશું. મનના તરંગા એવા ઉત્પન્ન થાય છે. “ મન દેઢ રાખવા માટે આપ કહેશે, પરંતુ આજકાલ દેશનેતાએનાં મન પશુ દૃઢ નથી રહી શક્તાં, તા માશ જેવાના શ આશ 1-8