પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમયન હવે એ એમાંથી કયો ઉપાય સેવા તે કુવા રી જણાવશે”, સાથે જામ માટે એક આનાના સ્ટૅમ્પ ખીડા છે. .. હું પોતે બચપણથી જ પ્રતિજ્ઞા આવા ટેવાયેલા હોવાથી પ્રતિજ્ઞા પ્રત્યે મારા માટેા પક્ષપાત છે. પ્રતિજ્ઞાથી અનેક ભચેમાંથી હું ઊગરી ગયા છું એવા મારી પાસે મારા પોતાના અનુભવ છે. બીજાને મેઊગરેલા જોયા છે. પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વિનાના ઘર જેવું અથવા કાગળના વહાણુ જેવું છે. પ્રતિજ્ઞા લેવી એટલે નિશ્ચળ થવું, જે મનુષ્ય નિયળ નથી તેના વિશ્વાસ ક્રાણુ કરી શકે? એક ખીજાની વચ્ચે કરારનામાં થાય છે એ પણ પ્રતિજ્ઞાપા જ છે. મેઢેથી ઉચ્ચારેલું વેણુ એ પણ કરારનામું જ છે. પૂર્વે પ્રતિષ્ઠિત માણુસાનાં વચન ખસ ગણાતાં હતાં. વચનમાત્રથી તેઆ લાખેાના સેદા કરી શકતા હતા. પ્રતિજ્ઞાની ઉપર આ જગત નભે છે. મનુષ્યાના એકબીજાના વ્યવહાર પ્રતિજ્ઞાખલ્ ન હૈાય, તે। જગત છિન્નભિન્ન થઈ જાય. હિમાલય પ્રતિજ્ઞા- હુ છે. જો એ ગમે ત્યારે ચળી જતે હેાય, તે હિંદુસ્તાનની હસ્તા હાય નહિ. સૂચદ્ર પ્રત્યાદિ ગ્રા પ્રતિજ્ઞામૃદ્ધ ન હાય, તા મનુષ્યજાતિના વ્યવહારમાત્ર બંધ થઈ જાય. પણ આપણે જાણીએ છીએ કે અસભ્ય વર્ષો થયાં સૂર્ય નિયમિત રીતે ઊગતા આન્યા છે અને ભવિષ્યમાં તે ઊગ્યા જ કરશે. તેમ જ શીતળ કિરણવાળા ચંદ્રમા પેાતાની કળા પૂરતા આએક છે ને હવે પછી પૂ જશે. તેથી સૂર્યચંદ્રની શાખે આપણે આપણાં કામે કરીએ છીએ, તિથિએ રચીએ છીએ, વખત જાણીએ છીએ અને જાળવીએ છીએ. જે નિયમ ગ્રદિને લાગુ પડે છે ને જેનું તેઓ ભલીભાંતિ પાલન કરે છે, તે મનુષ્યને પણુ લાગુ પડે છે, જે અનુષ્ય પાતાના જીવનને પ્રતિજ્ઞામય નથી કરતો, તે કદી સ્થિર