પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦૨ થન થાય એટલે બધું ગયું એમ ગણાય, પણ રાગદ્વેષાદિને જીતવા જીવતાં જેટલા પ્રયત્નો થયા તેટલા આપણે આગળ વધ્યા જ ગણાઈ એ. એટલે આવી વસ્તુના પ્રયત્નમાં કિંચિત્ કરેલું પશુ નિષ્ફળ નથી જવું એવા ભગવાનને ઢાલ છે. તેથી આ વિદ્યાર્થી ને હું તે! એટલું જ આશ્વાસન આપી શકું કે તેણે પ્રયત્ન કરતાં મુદ્દલ હારવું જ નહિ, પ્રતિજ્ઞાને છેાડવી જ નહિ, અશકય શબ્દને પોતાના શબ્દકાષમાંથી કાઢી નાખવે, પ્રતિજ્ઞાનું સ્મરણ ભુલાય તે પ્રાયશ્ચિત્ત કરવું, તેનું કરી સ્મરણ કરવું, જ્યાં ભુલાય ત્યાંથી ફરી ગણવું અને અનમાં દૃઢ વિશ્વાસ રાખવા કે છેવટની છત તેા તેની જ છે. કાઈ પણ નાનીએ હજી સુધી આપણી પાસે એવા અનુભવ નથી વણુબ્યા કે અસત્યને કાઈ કાળે જય ચયેા છે, પ અષાએ એકમત થઈ તે પાકારી પાકારીને આપણી પાસે પેાતાના અનુભવ રજૂ કર્યો છે કે અંતે સત્યને જ એ અનુભવેનું સ્મરણ કરી, શુભ કાર્ય કરતાં કોઈ સાચ ન ખાય, શુભ પ્રતિજ્ઞા કરતાં કાઈ ન ડરે. પ. રામભજવ્રુત્ત ચૌધરી એક પંજાબી કાવ્ય મૂકી ગયા છે તેનું ધ્રુવપદ આ છેઃ કદી નહિ હારના ભાથૅ સાડી જન જાવે. તા. ૧૮૨૬ ૨૪. વ્રતની આવશ્યકતા [‘મ ગળપ્રભાત'માંથી એક પ્રાણ. —પ્રકાશš ] વ્રતના મહત્ત્વ વિષે હું છૂટું છવાયું આ લેખમાળામાં લખી ગયા હોઈશ, પશુ વ્રતે જીવન માંધવાને સારુ કેટલાં આવશ્યક છે એ વિચારવું યાગ્ય લાગે છે. તે વિષે લખી ગયે! એટલે હવે તે વતાની આવશ્યકતા વિચારીએ.