પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬} ધર્મમંથન

ધગધન લાયકાત પ્રમાણે અને પેાતપેાતાના પુરુષાથ પ્રમાણે ગુરુ મળ રહે છે. એટલે મારે જે ગુરુ જોઈ એ છે તે મેળવવાની મુશ્કેલી દેખીતી છે. પણ તેની મને ચિંતા નથી. કારણ મેં ઉપર કહ્યું. તેમાંથી ક્ષિત થાય છે કે મને મારા ગુરુનાં સાક્ષાત્ દન થાય તે પહેલાં મારે નિર્દોષ, નિર્વિકાર થવું જોઈ શે. ત્યાં સુધી મારે તેમને કેવળ ભાવથી જ ભજવા જોઈ શે. મારી સફલતા મારા અખંડ નમ્ર સત્યપૂર્ણ પુરુષાર્થમાં રહેલી છે. માત્ર હું જાણું છું. એ સાંકડા અને તલવારની ધાર જેવા દુ`મ છે. મને એ પચે જવામાં આનંદ આવે છે, એમાંથી થારે પણ સ્ખલન થાય છે ત્યારે મને રેવું આવે છે. પણ શ્વિરનું અભયવચન છે કે ‘ નહિ કલ્યાણુકૃત કશ્રિત દુતિ તાત ગતિ.’ . કલ્યાણુમય પ્રયત્ન કરનારની દી દુતિ નથી. એ અભયવચનમાં મારી નિઃશંક અદ્દા છે; એટલે મારી દુબળતાને લીધે મારી હારી ભૂલ થતી હોય તાપણુ, મારી શ્રદ્વા દર્દી ઓછી થવાની નથી. અને હું સદાય આશા રાખીશ કે જ્યારે મારા તમામ વિકાર શાંત થઈ તે મારા આત્માને સંપૂર્ણ પણે વશ થયા હશે, ત્યારે મને પ્રેમાળ ઐતિનાં દર્શન થયા વિના નહિ રહે. જે સજ્જને મને કાગળે! લખી રહ્યા છે તેએ હવે તો મારી સ્થિતિ સમજશે અને મારી ચિંતા ફરતા અટકશે અને મારી સાથે શામાં ભળશે એમ આશા રાખું' ? બાકી તેમને સાક્ષાત્કાર થઈ ગયે હાય તે જુદી વાત છે. તા. ૨૦૬ ૨૬ --- ૨૬. સાચા ગુરુ ગુરુની ાખ્યાવાળી મારી નોંધની પુષ્ટિમાં એક સજ્જન નીચેના પત્ર લખે છેઃ