પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦}
ધર્મમંથન
૧૧૦
 

220 વસ સાધન માણુ' , એમાંથી ઘણાને લાભ થશે અને તેની સમાજને બહુ હિતર નીવડશે, ” મારવાડી ભક્ત વિષે જે લખેલું છે તે હું જાણતા નથી. સિદ્ન્તરહસ્ય નામના પુસ્તકમાંથી ત્રણ શ્લોકાની મતલબ લખનારે મેલી છે. તે ક્ષે મજકૂર લેખમાં જે લખ્યું છે પણ મે' જોયા નથી. પણ તેવી માન્યતા હિંદુધમાં રહેલી છે તેને વિષે શંકા નથી. પ્રાતઃકાળમાં હું પાતે નીચે શ્લેક હમેશાં ગાઉ છું ; ગુર્મા વિષ્ણુજીવો મહેશ્વરઃ । ગુરૂ સાક્ષાત વગર તમે જીવે નમઃ અને ગુરુના માહાત્મ્ય વિષે હિંદુધમમાં રહેલી માન્યતાને સારુ સબળ કારણેા છે એમ હું માનું તેથી જ ગુરુ શબ્દન શુદ્ધ અ હું શોધી રહ્યો છું, અને વખતોવખત કહું છું કે હું નિત્ય ગુરુની શોધમાં છું. જે ગુરુમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના લય થાય અને જે સાક્ષાત પરબ સમ હોય તે દેહધારી, વિકારી, રાગી મનુષ્ય ન હૈય, પશુ તેનામાં તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરની બધી શક્તિ હેાય; એટલે કે તે મુખ્યત્વે આપણી કલ્પનામાં જ હેાય, અને તે ગુરુ Meghdhanu (ચર્ચા) ઋષ્ટદેવ-~~ કૂવળ સત્યની મૂર્તિ પરમાત્મા જ હેય. તેથી ગુરુની શેાધ એ પરમાત્માની શેાષ રેખર થઈ. આમ વિચાર કરતાં જે જે વસ્તુ લખનારે ઢાંકી છે. તેના અર્થ સરળ થઈ જાય છે. જે ગાવિત બતાવી શકે તે અવસ્ય ગુરુ થવાને લાયક છે, અને તે ગાવિન્દના કરતાં ભલે મેટા હુાય. ગેવિન્દ્રના કરેલા છવા અનેક દુઃખે ભાગવતા આપણે જોઈએ છીએ, પણ જે કાઈ આપણને એ ક્દમાંથી ડાવી શકે તે સુખેથી ગાવિન્દના કરતાં મેટું ૫૬ લે તે જ 4 આશય રામ સે અધિક રામ કર દાસા'માં રહેલ છે. આ બધાં મહાવચનાના આશય એટલા મધે સ્પષ્ટ છે કે જો આપણે તેને સરળ