પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧}
ધર્મમંથન
૧૨૧
 

કેટલાફ ધાર્મિક પ્રશ્નો સ લકાને તે ભાષાનું જ્ઞાન હોતું નથી, તે તે એકચિત્ત કેમ થાય ? વળી સમૃત ઘણી જ કઠિન ભાષા છે. આથી તેના મંત્રો માટ કરવા, ને તેના અ ચાદ રાખવા એ એવડી ઉપાધિ ' માનુ છું. જે વખતે સંસ્કૃત માતૃભાષા હતી, ત્યારે જનસમાજનુ' લધુ કામ- જ એ ભાષા દ્વારા ચાલતું હતું અને એ રેગ્ય જ હતું. હાસ તેવી સ્થિતિ રહી નથી. દરેક પાતાની ક્રિયા પાતાની માતૃભાષામાં કરે એ લાભદાયક છે; પણ હાલ તેથી ઊલટું જ ચાલી રહ્યું છે. જનસમાજમાં ઉપર ગણાવ્યાં તે પ્રમ'નાં બ્યાસકૃતમાં જ કરવામાં આવે છે.” બધી હિંદુ ધાર્મિક ક્રિયામાં સંસ્કૃત હોવું જોઈ એ એવ મારા અભિપ્રાય છે. તરજુમે ગમે તેટલા સરસ હોય તે પણ અમુક શબ્દોના ધ્વાંનમાં જે રહસ્ય હોય છે તે તરન્નુમામાં મળતું નથી. વળી, હજારા વર્ષોં થયાં જે ભાષા સસ્કારી ખની છે, અને જે ભાષામાં અમુક મત્રા મેલવામાં આવ્યા છે, તે પ્રાકૃતમાં જ ઉતારવાથી અને તેટલેથી જ સંતુષ્ટ રહેવાથી તેનું ગાંભીય એછું થાય છે. પણ દરેક મત્રના અને દરેક ક્રિયાના ાથ જેને સારુ તે મા ખેલાતા હોય અથવા ક્રિયા થતી હોય, તેને તેમની ભાષામાં સમજાવવા જ જોઈ એ એ વિષે મારા મનમાં જરા શંકા નથી. મારા એવા પણુ અભિપ્રાય છે કે ક્રાઈ પણ હિંદુની કેળવણી જ્યાં સુધી તેને સંસ્કૃત ભાષાનાં મૂળતત્ત્વાનું જ્ઞાન આપવામાં ન આવે ત્યાં સુધી અધૂરી જ છે. સંસ્કૃતના હેાળા પ્રમાણુના જ્ઞાન વિના હિંદુધની હસ્તી જ મારાથી પી શકાતી નચી. ભાષા કઠિન આપણે, આપણા શિક્ષણક્રમે કરી મૂકી છે, વસ્તુતઃ એ કઠિન નથી. પણ જો કઠિન હોય તે ધર્મનું પાલન એથીયે કિંઠન છે. એટલે જેને ધર્મનું પાલન કરવું છે, તેને તા એ પાલન કરવાને સારુ જે સાધના આવશ્યક હોય તે કઠિન છતાં સહેલાં જ લાગવાં જોઈ એ. તા. ૨૯-૩-૨૬