પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧}
ધર્મમંથન
૧૫૧
 

હરિજના અને મદિવેશ વિચારવિસ્તાર છે, અર્થાવસ્તાર છે. તુલસીદાસે ધ્યાન કર્યુ. અને ધ્યાનમાં નિરંજન નિરાકાર સબ્યાપક ગામનું દર્શન કર્યું. આથી કશા અન નથી થયો. ઊલટા અવતારના રહસ્યને આપણે વધારે સમજતા થયા, આપણી બુદ્ધિ ને હૃદયને શાંતિ મળી, અને દશરથના રામને ક્રમ વ્યાપક અર્થ થા એ પશુ સમજી ગયા. આવી જ રીતે પથ્થરથી માંડીને પરમાણુ સુધી ચાલ્યા જઈ એ, તો મૂર્તિ જ મૂર્તિ નજરે પડે છે, અને પરમાણુમાં પણુ પરમાત્મા છુપાયો વ્હેવામાં આવે છે. એટલે આખુ જગત મૂર્તિ પૂજક છે, જગન્નાથની મૂર્તિ જેમાં છે એવું મકાન જગન્નાથમદિર કહેવાય છે, અને જે સ્થાને પાંચ માણસ એસીને નિત્ય નામસ્મરણ કરે તે પશુ મંદિર જ છે. એટલે મંદિર હિંદુધર્મનું આવશ્યક અંગ છે, એટલું જ નહિં પણ મદિર ધ`માત્રનું એક આવશ્યક અંગ છે,—પછી ભલે તેને કાઈ ‘ચ' કહે, કૈાઈ મસ્જિદ’ કહે, કાઇ ‘ગુરુદ્વાર’ કહે, ઈ અપાસરા' કહે. જ્યાં સુધી શરીર અને આત્માને સબંધ રહેશે, ત્યાં સુધી મંદિર અને ભગવાનના મેળ સધાયેલા જ રહેશે. શરીર નરકની ખાણ છે, અને શ્વરને રહેવાનુ સ્થાન પણ છે. એ જ રીતે મંદિર પણ નરકની ખાણ થઈ શૉ છે, અને ભગવાનનું સ્થાન તે છે - જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ • હરિજનબંધુ’, તા. ૯-~~-Meghdhanu (ચર્ચા)૭૩ ૭. હિરજના અને મંદિરપ્રવેશ થાડા દિવસ પર રાવબહાદુર રાજાની આગેવાની નીચે હરિજનાનુ એક પ્રતિનિધિમંડળ મદિરપ્રવેશના બિલની બાબતમાં વાઇસરોય સાહેબની પાસે ગયું હતું. તેમની અરજીમાંના નીચેના ઉતારા વાચા રસપૂર્વક વાંચશે.