પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨}
ધર્મમંથન
૧૫૨
 

૧૫૧ સમસ થન • નહિં'દુ વર્ણીની સાથે અમારા લોકોને પણ મંદિરમાં જવાની છૂટ મળે એ મારી સામાજિક મુક્ત માટે ભારમાં ભારે અગત્યની વસ્તુ છે. જ્યાં સુધી હિંદુ સમાજમાં અમારા દરો સુર્યાં નથી, ત્યાં સુધી અમે કાચમની મુક્તિની આશા રાખીએ એ ફાગઢ છે એ અમે ખરાબર સમજીએ છીએ. તેથી અમે આશા શખીએ છીએ કે આપ નામદારની સરક્ષર મંદિરપ્રદેશ અને અસ્પૃચતાનિવારણનાં ખિલેા પસાર કરવામાં મદદ કરશે . . . અત્યારે અસ્પૃશ્યતાના વહેમના જબરદસ્તીથી અમલ માલવામાં હિંદુસ્તાનની અદાલત મદદ આપી રહેલી છે. અંગ્રેજી કાયદાએ આ વહેમતે આપબળે ઝૂઝવા દેવાને બદલે આ વહેમી ફઢિને ટકાવી રાખવા સારુ અદાલતા અને રાજ્યત'ત્રનો ઉપયોગ કરવાની સવણ' હિંદુઓને છૂટ આપી દીધી છે. ક્રુિ‘દુના ધામિક રીતરવાજમાં સરકાર વચ્ચે ભલે ન પડી શકે, પણ જે વન અમારી પ્રત્યે ચાલી રહ્યું છે એના જેવી મનુષ્યત્વના ઘાત કરનારી ઢિઓને અમલ કરવામાં મદદ આપવાનુ તા સરકારે બંધ કરવું જોઈએ. અસ્પૃશ્યતાનિવારણ વિધેનુ જે બિલ વડી ધારાસભામાં દાખલ કરવાના પ્રયત્ન ચાલે છે, તે આ અસ'ગતિને દૂર કરે છે, અને કોઈ પણ માણસ કે કામના ધર્મમાં દખલ કરતું નથી.

“ મહિપ્રવેશનુ બિલ, જેને માટે અમે આપ નામદારને ટકા માગીએ છીએ, તે એવી રીતે ઘડવામાં આવેલું છે કે, આ પ્રશ્ન સાથે સંબંધ ધરાવનાર લેાકાની સૌમતિથી શાંતિપૂર્વક અને ધીરે ધીરે સુધારી આગળ વધે એને માટે કાયદાનું એક તંત્ર પેદા થાય, અમારા દરજ્જાના સવાલને ઉકેલ આણવા માટે દરેક ગામ કે જિલ્લાને ઘટતી સમાધાની પૂર આવવાની સગવડ મળશે. આ સવાલ પ્રાચીન હિંદુધને વળગી રહેલા ચાર કરોડ છ લાખ માણસાની રામના ગૌરવ અને દૈનિક જીવન પર ઊંડી અસર પાડનારી છે. અમે હિંદુધમ'ના જ છીએ, અને કશી ધાંધલ કે ઉત્પાત કર્યાં વિના એ ધર્મમાં માનવયુ' સ્થાન મેળવવા આતુર છીએ. ખેટલે આ સવાલના શાંતિપૂર્વક નિકાલ આણવામાં અમે આપનામાની મદદ માગીએ છીએ. ”