પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬}
ધર્મમંથન
૧૭૬
 

GE ધમસ થન સૃષ્ટિસૌ ના રસ લૂટવાની અભિલાષા ન રહી જોકે ત્યાં તા એ રસનાં ક્રૂડાં જ લૂટાય છે. મને તે। ત્યાં ધર્મના રહેશ્યનું અમૃતપાન મળ્યું. હજુ તો હું ત્યાંના સુંદર બાઢ ઉપર મારા પગ સમુદ્રમાં ભેળી રહ્યો હતો, ત્યાં મારા સાથીઓમાંના ફ્રાઈ એ મને કહ્યું, ‘ પેલી ટેકરી ઉપર વિવેકાન જઈ સમાધિસ્થ થતા.’ આ વાત સાચી હૈ। યા ન હૈ। પણ તદ્ન શકય હતી. સારે તરનાર ત્યાં સુધી તરી જઈ શકે. એ ટેકરીપ એટ ઉપર શાંતિને તે પાર જ ન હૈાય. સમુદ્રમાં માજાનું મં અને મધુર વીણાગાન તા સમાધિને પાપે એટલે મારી ધર્મજિજ્ઞાસા વધુ તીવ્ર થઈ. પગથિયાંની બાજુએ જ એક ચબૂતરા અનાગ્યેા છે. તેની ઉપર સેએક માણસ સુખેથી બેસી શકે મને તે ત્યાં બેસી ગીતાજીના પાઠ ગાવાની ઢાંશ થઈ આવી. પશુ છેવટે તે પવિત્ર ખાને પણ દબાવી, ગીતાના ગાનારની મૂર્તિને જ મારા હૃદયમાં ભરી હું શાંત રહ્યો. આમ પવિત્ર. થઈ અમે મંદિરમાં ગયા. હું અસ્પૃશ્યતાનિવારણુના હિમાયતી ને પેાતાને ભંગી તરીકે એળખાવનારા તેથી તેમાં મારા પ્રવેશ થઈ શકશે કે ક્રમ એ વિષે જ જરા શંકા હતી. મેં મંદિરના અધિકારીને કહી દીધું કે તેની દષ્ટિએ જ્યાં જવાનો મને અધિકાર ન હોય ત્યાં મને ન લઈ જાય. હું તે પ્રતિષ્મને માન આપીશ. તેણે કહ્યું માતાનાં દર્શન તે સાડાપાંચ વાગ્યા પછી જ થાય અને તમે ા ચાર વાગ્યે ભાવ્યા છે. પશુ તમને બીજું બધું તાવીશ. તમારે સારુ પ્રતિબંધ તે એક જ્યાં દૈવી બિરાજે છે. ત્યાં જવાની બાબતમાં ખરે; પણ તે તે વિલાયત જઈ આવેલા દરેકને સારુ છે. મેં કહ્યું, ‘ તે એ પ્રતિબંધનું હું સુખેથી પાલન કરીશ.' આટલી વાત પછી તે અધિકારી અને અંદર લઈ બચે તે મને અંદરની ખાજુએ થતી પ્રદક્ષિણા કરાવી. --