પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭}
ધર્મમંથન
૧૯૭
 

૧૭ ઉપવાસની નીતિસીમાંસા પડે એટલે ઉપવાસને કાંઠે આપણે પહોંચવાના જ. સાદી રહેણી એ પણ એક જાતને ઉપવાસ છે એમ ન કહી શકાય માપણે કાંઈ ખાવા માટે જ આ દુનિયામાં આવ્યા નથી એ વસ્તુનું જો ખરાખર ભાન કરાવવું ય, તે! બધી રીતે નિરાહારી રહેવું એ અસરકારક ઉપાય છે. ‘ગુનેગાર પેાતે ઉપવાસ કરે ત્યારે તમે કહો છે. એમાં કાંઈક વજૂદ છે. એમ સ્વીકારીએ તેયે એકના ગુના માટે કે રાપ માટે બીજો ઉપવાસ કરે એને અશા?’ એમ મ્બરપત્રી પૂછી શકે છે, એનેા જવાબ એ જ છે કે વિશ્વમાં જેમ સત્ર ચૈતન્ય કે આત્મા એક જ છે, તેમ જ જય ગણુાતું દ્રવ્ય પણ એક જ છે; અને તત્ત્વતઃ જડ અને ચેતન અને નાખાં પાડી જ ન શકાય. જડ વસ્તુને સૂક્ષ્માતિસૂક્ષ્મ કરતા જાએ એટલે અંતે આપણે આત્મા સુધી પહોંચી જવાના. આમ હાવાથી જેની શરીર ઉપર અસર થાય છે, તેના સ્પ આત્માને થવા જ જોઈ એ. અને એક શરીરને કાંઇક યું તા તેની અસર જડમાત્ર ઉપર અને ચૈતન્યમાત્ર ઉપર પડી જ જોઈ એ.મિત્રાએ અને સગાંવહાલાંઓએ જો પ્રેમથી માં પશુ પગલું ભર્યું હૈય, તા તેની અસર ખોટે રસ્તે જનારા ઉપર થાય છે એવા અનુભવ આપણુને ધાને નથી શું? અને ખાસ કરીને જ્યારે આડે રસ્તે જનાર વ્યક્તિ એવાં સગાંવહાલાંઓને મિત્રોને પેાતાના કરતાં શ્રેષ્ઠ માને છે, ત્યારે તા એ અસર થાય જ છે. જેમના પ્રત્યે આપણને પ્રેમ છે તેના હિતને અર્થે જો ઉપવાસ કરવામાં આવે, તા તે પ્રેમની સહેજે ધ્યાનમાં આવે એવી નિશાની છે. અને તેથી જેમને અર્થ’ ઉપવાસ થાય છે તેમના ઉપર અસર પડષા વગર રહેતી નથી. જેમના પ્રેમ વિશ્વવ્યાપી થયા છે, જે પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરતાં શીખ્યા છે, તે એ પ્રેમથી પ્રેરાઈ ને કાઈ