પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪}
ધર્મમંથન
૨૦૪
 

સંગથન કે ખાના આત્માની શુદ્ધિને અર્થે કરેલું બધી ક્રિયાનું દમન. એકલા આહારત્યાગ ઉપવાસ ન ગણુાય. અને રાનિવારણને ચૈ કરેલા આહારત્યાગ તા ઉપવાસમાં ન જ ખપે. મે એ પણ અનુભવ્યું છે કે ઉપવાસ હાલતાં ચાલતાં થાય તે તેની અસર મેળી પડશે. આનું કારણુ તે એ જશુાય છે કે વારવાર થતાં ઉપવાસ યાંત્રિક ક્રિયા જેવા થઈ જાય છે. તેની પાછળ પેલી વિચારગૂંથણી નથી હોતી, એટલે પ્રત્યેક ઉપવાસની પાછળ ચેામેર જાગૃતિની આવશ્યકતા રહે છે. મારે પેાતાને સારુ એક વિશેષ પરિણામ પણ મે મનુભવ્યું છે. મેં ધણી વાર ઉપવાસ કર્યો છે તેથી સાથીએ ગભરાયેલા રહે છે. તેથી મારે કેતુ જોખમમાં પડે છે એવા તેમને ભય રહે છે. એટલે સાથીએમાંના કેટલાક એ ભયને વશ થઈ ને સંચનિયમ પાળતા હોય એવું જોવામાં આવે. ને હું ઉપવાસનું અવળું પરિણામ માનું છું, છતાં આવા ભયથી પળાયેલ સ·યમ હાનિકર છે. એવું હું માનતા નથી. ભય તે પ્રેમના ભય છે. એવા ભયને વશ થઈ તે પણ મનુષ્ય અનીતિ આચરતા અટકે તે તે સારુ જ છે. સમજ- પૂર્વક તે સ્વેચ્છાએ થયેલા સુધારા ઉત્તમ છે. પશુ વડીલેાની શરમને લીધે કે તેમને દુઃખ થાય એવા ભયથી પાપ કરતાં અટકવું અવગણવા જેવું નથી. આમાં પાશવી અળાકાર નથી. આર્ભકાળમાં પ્રિયજનને રીઝવવાને અર્થે થયેલા સુધારા ટકા રહેવાના દાખલા અનેક મળી રહે છે. એક દુઃખદ પરિણામ ઉપવાસાદિમાંથી આવે છે ગ્રે ધ્યાનમાં રાખવું ધરે છે. ઉપવાસાદિની બીકથી ૫૫૫ કરતાં અટકવાને બદલે તેની અસર તીચે આવેલા લાકા પાપ છુપાવવાના પ્રયત્ન કરતા જોવામાં આવે છે. ગુણદોષનું મનન કર્યા પછી મારા અભિપ્રાય એવા અધાયા છે કે ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત અમુક સંજોગેામાં આવશ્યક