પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭}
ધર્મમંથન
૨૦૭
 

પ્રાર્થનાના અથ મારા સાથીને તેમાં ક્રરો દેાષ ન લાગતા હોય અથવા તેને મોટું રૂપ ન આપી પહેરે ન પહેરે એમ ચલાવે. આવી વત ણકને દોષ ગણી હું ઉપવાસ કરવા બેસું તા એ પ્રાયશ્ચિત્ત નથી એટલું જ નહિ પણ એ અયેાગ્ય દબાણ ગણુાય. વળી દાય કર્યાનું દાણ કરનારને ભાન નહેાય તેાયે તેને સારુ પ્રાયશ્ચિત્ત ન ઘટે. જેને સસ્થા ચલાવવી છે, જેમાં દિને સ્થાન નથી, જ્યાં પ્રત્યેક ક્રાય ધર્મને અવલખીને કરવાના પ્રયત્ન છે, ત્યાં આ ચર્ચા આવશ્યક છે કેમ કે સંચાલકોનું પ્રાયશ્ચિત્ત દાઉદનું સ્થાન લે છે. બીજી રીતે સંસ્થા સુવાસિત રાખવી અશકષ છે. દંડથી ભલે બહારના દેખાવ સચવાય, અહારની વ્યવસ્થા જળવાય, સંસ્થાનું કામ ધપતું લાગે, દંડ તેથી આગળ નહ જઈ શકે. પ્રાયશ્ચિત્તથી અંતર બહાર અને સચવાય અને સસ્થા નિત્ય દૃઢ થતી જાય. તેથી ઉપર જણાવ્યા છે એવા કઈક નિયમની આવશ્યકતા છે. તા. ૧૯૩૨ ૮. પ્રાર્થનાના અ એક વૈદક વિદ્યાલયના સ્નાતક પૂછે છેઃ

  • પ્રાના સરસમાં સરસ કઈ ? એમાં કેટલા સમય યુવા

જોઈએ ? મારા ખારવા પ્રમાણે તે ન્યાય કરવા એજ ઉત્તમૈત્તમ સેવા છે, અને સૌને ન્યાય આપવાનું જેના દિલમાં હશે તેણે પ્રાથના કરવાની જરૂર નથી. ઘણા લે સધ્યામાં પુષ્કળ સમય ગુમાવે છે. તેમાંના પ ટકા કેવળ નાકની દાંડી જ સાલી જાણે છે. મારા ધારવા પ્રમાણે પ્રાથના તા પેાતાની ભાષામાં કરવી એઈએ, ા જ તેની આત્મા ઉપર અસર થાય. મારે જમ્મુાવવું તેઈએ કે પ્રાથના ખરા દિલથી એક મિનિટ માટે પણ કરીએ તે તે પૂરતી છે. ઈશ્વરને આપણે વચન આપીએ કે પાપ કરીશું નહિ એટલું અસ છે. -