પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮}
ધર્મમંથન
૨૦૮
 

સન પ્રાથના એટલે ઇશ્વર પાસેથી ભક્તિભાવે કાંઈક માગવું. પશુ પ્રાર્થનામાં બધી જ પૂજા આવી જાય છે. પત્રલેખક વસ્તુ ધ્યાનમાં રાખીને લખે છે તે પ્રાર્થના નથી પણ પૂજા છે. પશુ વ્યાખ્યાનું તે। જાણે ઠીક. કરા હિંદુ મુસલમાન, ખ્રિસ્તી, યહૂદી અને ખીજા પાતપોતાને પ્રાર્થનામ સમયે જે કરે છે તે શું કરે છે? જગતકોની સાથે એક થવાની હૃદયની મને લાગે છે કે તે યાચના છે, ઈશ્વરના શીર્વાદ માટે વિંનતી છે, અને મા યાચના તે તે ભાવે થાય છે તેની ઉપર આધાર છે, કયા શબ્દમાં થાય છે તેના ઉપર આધાર નથી. હા, ઘણી વાર પ્રાચીન કાળથી ચાલ્યા આવેલા શબ્દની આસપાસ એવું વાતાવરણુ રચાઈ ગયેલ હોય છે કે તેમાંથી જે ધ્વનિ નીકળે તે પ્રાકૃત ભાષાના પર્યાય શબ્દામાંથી ન નીકળરો. દાખલા તરીકે ભાષાન્તર કરીને ગાયત્રી મેડલીએ, તે મળમાં તેનું ઉચ્ચારણ કરીએ ને જે અસર થાય છે તે હું થાય. રામ’ નામના ઉચ્ચારી કરાડા હિંદુઓનાં હૃદય હાલી ઊઠશે, જ્યારે ‘ ગૉડ ’ શબ્દના અર્થ તે સમજતા હશે તેપણુ તે તેમના એક કાનમાં થઈને બીજામાંથી નીકળી જશે. લાંબા કાળની વપરાશને લીધે અને તેની સાથે જોડાયેલા ત્યાગને લીધે શબ્દોમાં કંઈક અજબ શક્તિ આવે છે, એટલે જે ખાસ પ્રચલિત મંત્રા છે, તે તા મૂળ સંસ્કૃતમાં જ ખેલાવાને એ એમ માનવાને માટે ઘણું કારણ છે. તેના અર્થ અરેખર સમજવા જોઈએ એ વાત સાચી. પ્રાથના અથવા પૂજમાં કેટલા સમય આપવા એની કઈ મર્યાદા ધાય ? એ તો જેવી જેની પ્રકૃતિ પૂજાતા સમય એ જીવનના અમૂલ્ય સમય છે. એ પૂર્ખ એટલા માટે આપણે કરીએ છીએ કે તેથી આપણે વિવેકથી વિતંત્ર થઈ ઈશ્વરની સત્તા વિના એક તરણું સરખું” પણ હાલતું નથી