પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
ધર્મમંથન
૨૨૫
 

પ્રાર્થના વસે છે, નખ આંગળાં આગળ છે તેનાથી પણ તે છે. અહી પ્રાથના શું કરે? પરમ અંતર- આવી ગૂંચવણુ છે તેથી જ પ્રાર્થનાના શુદ્ધિ પણ કર્યો. ખેલીને શ્વરને નથી .સંભળાવવું. ખેલીને ગાઈ ને આપણે આપણુને સંભળાવીએ છીએ, ઊંધમાંથી જાગૃત થઈએ છીએ. આપણામાંના કેટલાક શ્વિરને બુદ્ધિથી ઓળખે છે, કેટલાકને તા તે વિષે શુ કા છે. કાઈ એ ઈશ્વરને આંખે જોયા નથી. આપણે તેને હૃદયથી એળખવા છે, સાક્ષાત્કાર કરવે છે, તેના રૂપમાં મળી જવું છે. એ સારુ પ્રાથના કરીએ છીએ. આ ઈશ્વર જેને સાક્ષાત્કાર કરવા ઇચ્છીએ છીએ, તે સત્ય છે. અથવા કહેા કે સત્ય એ જ ઈશ્વર. સત્ય એટલે સાચું ખેલવું એટલું જ નહિ. સત્ય એટલે ા જગતમાં જે હંમેશાં અને રૂપે હતું, છે ને હશે, અને એના સિવાય ખીજું કાંઈ જ નથી, જે પેાતાની શક્તિ વડે છે, જેને કાઈને આશ્રય નથી જોઈ તે પણ જેને આશ્રયે જે કઈ છે તે છે. સત્ય જ શાશ્વત છે, ખાકી બધું ક્ષણિક છે. એને આકૃતિની જરૂર નથી. એ જ શુદ્ધ ચેતન છે, એ જ શુદ્ધ આનદ છે. એને ઈશ્વર કહીએ, કેમકે એની સત્તા વધુ છે, તેથી જ બધું ચાલે છે. એ અને એને કાયદા એક જ કાયદે ચેતનરૂપ છે. એ કાયદાને આધારે આખું તંત્ર ચાલે છે. એ સત્યની સ્મારાધના તે પ્રાર્થના, એટલે કે આપણું સત્યમય થવાની તીવ્ર ઇચ્છા. આ ઈમ્બચેાવીસે કલાક હાવી જોઈ એ. પણ આપણુામાં એટલી જાગૃત નથી તેથી અમુક વખતે તે પ્રાના આરાધના કે ઉપાસના કરીએ જ તે એમ કરતાં કરતાં આપણને ચોવીસે કલાક સત્યનું ચિંતવન રહે.. આવી પ્રાર્થનાને માત્રમ પહેચવા મચ્છે છે.......ઉપર વધુ ગ્યા તે બધા [ ભજન, પાઠ, નામધૂન વગેરે] બાહ્યોપચાર www.