પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
ધર્મમંથન
૨૨૭
 

માના ૨૭ તેમ ચેતન યંત્રવત્ થઈ આયરે વિચરે. પ્રાર્થના એક જ કે વિવિધ એવા એ પ્રશ્ન નથી. વિવિધ રાખતાં છતાં તેની અસર ન પડે એ સભવે. હિંદુની તે જ ગાયત્રી, ઇસ્લામને તે જ કલમેા, ખ્રિસ્તીની તે જ પ્રાર્થના તે તે ધર્મના લાખા માણસા સાંઓથી રાજ પઢતા આવ્યા છે. તેથી તેના ચમત્કાર એછે. નથી થયા પણ વધ્યા છે. જો તેની પાછળ મનુષ્યની ભાવના રહેશે, તે તેને ચમત્કાર હજી વધશે. એ જ ગાયત્રી, એ જ સલમા, એ જ શુની પ્રાર્થના નાસ્તિક પઢી જાય, પોપટ પઢે, તેની કંઈ જ અસર ન હોય. પણ એ જ્યારે આસ્તિકને સુખેથી રાજ નીકળે છે, ત્યારે તેની ભવ્ય શક્તિ રૂાજ વધતી જાય છે. આપણા મુખ્ય ખેારાક રેજ એક જ હોય છે. ઘઉં ખાનારા ખીત્રીજી વસ્તુ ભલે લે, બદલ્યા કરે; પણ ઘઉંના રેટો! તે રાજ લેશે. તેથી પેાતાનું શરીર આંધશે, તેથી કંટાળો નહિ. કટાળે ત્યારે તે શરીરના અંત નજીક હાય. એમ જ પ્રાથનાનું છે. મુખ્યતે। એક જ હાય. જો આત્માને તેની ભૂખ હોય, તે તે એક જ પ્રાર્થનાથી કંટાળશે નહિ પણ તેના આત્મા તેથી પુષ્ટ થશે. તે નાઠુ થઈ હોય તે દિવસે તેને તેની ભૂખ રહેશે. ઉપવાસીના કરતાં વધારે ઢીલે। લાગશે. શરીરને સારું કાઈ દિવસ ઉપવાસ આવશ્યક હોય છે. આત્માને પ્રાર્થનાની અદહેજની દી સાંભળી નથી. ' મૂળ વાત આ છે : આપણે ઘણા આત્માની ભૂખ વિના પ્રાથના કરીએ છીએ. આત્મા છે એમ માનવાની ‘ફૅશન’ છે, એવા રિવાજ છે એટલે ‘ છે એમ માનીએ ’ આવી માઠી દશા ધણાની હાય છે. આત્મા છે એમ બુદ્ધિએ કેટલાંકને સારુ નિશ્ચય કર્યો હોય છે. એવાંને તે હૃદયગત નથી તેથી પ્રાથનાની હાજત નથી હાતી. સમાજમાં રહીને સમાજ કરે તેમ કરીએ, મામ ધારીને ઘણા પ્રાર્થનામાં ભળે છે. આવાને