પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
ધર્મમંથન
૨૫૩
 

શબ્દોના અત્યાચાર આર ઈશ્વરનું દર્શન થઈ શકે છે. એ વચન આપણે કેમ ખરુ ન માનીએ ? મને ઘણા ડાક્ટરા સાથે ન કરી શકથા હેાય છતાંયે આ પત્રલેખકડાક્ટર મને એમની પાતાની વા શ્રદ્ધાપૂર્વક લેવાનું કહે તે તે અજુગતુ ન ગણુાય. તે જ પ્રમાણે, જે જાતપુરાવા આખી દુનિયાના સતાએ આપ્યા છે તેના પર શ્રદ્ધા રાખવાનું હું એમને કહ્યું તે તે પણ એટલું જ વાવાળુ છે. હું એમ કહેવાની હિંમત કરું છું કે શ્રદ્ધા વિનાતા આ દુનિયા ક્ષણુ વારમાં શૂન્યમાં મળી જાય. જે માશુસાએ પ્રાર્થના અને તપસ્યાથી પવિત્ર થયેલું જ્ન્મન ગાળ્યું છે એમ આપણે માનીએ, તેમના બુદ્ધિશુદ્ધ અનુભવના આપણે ઉપયાગ કરવા એનું નામ તે સાચી શ્રદ્ધા. અતિ પ્રાચીન યુગમાં થઈ ગયેલા ઋષિ, પેગખરે અને અવતારા પર શ્રદ્ધા રાખવી એ નર્યાં વહેમ નથી, પણ અ'તમાં ઊડે ઊંડે જે આધ્યાત્મિક ભૂખ રહેલી છે તેની તૃપ્તિ છે. એટલે, આપા આચારમાં અનુસરવાને માટે હું નમ્રતાપૂર્વક એ સૂત્ર મૂકું છું કે જે વસ્તુની પ્રત્યક્ષ સાબિતી આપી શકાય એમ હોય તેને શ્રદ્ધાચી માની લેવાની સાફ ના પાડવી; અને જે વસ્તુ જાતનુભવ વિના ખીજી રીતે પુરવાર થઈ શકે એવી જ ન હોય, તેને નિઃસંશયપણે શ્રદ્ધાથી સ્વીકારી લેવી. તા. ૧૭–૪– ૨૭ તેથી, ૫. શબ્દોના અત્યાચાર ‘ વજીવન' ના ૧૬ મી સપ્ટેમ્બરના અંકમાં પ્રસિદ્ધ થયેલા ‘ પ્રાર્થનામાં શ્રદ્ધા નથી * નામના લેખ વિષે એક ભાઈ નીચે પ્રમાણે લખે છે : તુમાં ખંડ ૩, પ્રk