પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સનાતની હિંદુ એટલે તરીકે ઓળખાવી સુખી થાઉં છું. પૂછે, શાસ્ત્રોના મે ઊંડા અભ્યાસ કર્યો છે. એમ મને કાઈ તે હું તેને કહ્યું કે મે' નથી કર્યાં અને કર્યો છે, વિદ્વાનની દૃષ્ટિએ નથી કર્યો. મારું સંસ્કૃત જ્ઞાન નહિં જેવું જ ગણાય; પ્રાકૃતમાં રહેલા તરજુમા પણ મે' ચેડા જ વાંચ્યા છે. એક વેદ મે પૂરેપૂરા વાંચ્યા છે. એવા દાવા હું ન કરી શકું. છતાં મે શાસ્ત્રને ધમ દષ્ટિએ જાણ્યાં છે. તેમાંનું રહસ્ય હું જાણી ગયા છુ, વૈદ વાંચ્યા વિના માજીસ મેક્ષ મેળવી શકે એ હું જાણું છું. ઢ શાસ્ત્રો વાંચવાની સમજવાની ચાવી અને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચય'નું વિરાધી હૈાય તે ગમે ત્યાંથી મળ્યું હાય. છતાં તે અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. મુદ્ધિમાલ ન હાય તે શાસ્ત્રને આપણે પડતાં મેલી શકીએ છીએ. ઉપનિષદે માત્ર હું વાંચી ગયે છું. એવાં પશુ ઉપનિષદે મે વાંચ્યાં છે કે જેમાંનાં કેટલાંક મને બુદ્ધિપ્રાદ્ય નથી લાગ્યાં. તેથી તેમને મેં આધારભૂત નથી માન્યાં. શાસ્ત્રના અક્ષરને વળગ્યા તે વૈદિયા છે એમ ત્રણા કવિઓએ ગાયું છે. શાસ્ત્રોનું દાહન શકરાચાર્યાદિએ એક એક વાકષમાં આપ્યું છે, ને તે બધાનું તાત્પર્ય એ છે કે, આપણે શ્વરભક્તિ કરી જ્ઞાન મેળવવું અને તે વડે મેક્ષ મેળવવા. અખા ભગતે કહ્યું છે કે, < સૂતર આવે ત્યમ તુ રહે, જ્યુસ ત્યમ કરીને હિરને લહે. ' જે શાસ્ત્ર મને મદિરાપાન, માંસભક્ષણ, પાખંડ ઇત્યાદિ શીખવે તે શાસ્ત્ર ન કહેવાય. સ્મૃતિએને નામે મહા અધમ ચાલી રહ્યો છે. સ્મૃતિદિ ગ્રંથાના અક્ષરને વળગવા જતાં આપણે નરકને સારુ લાયકાત ૧, ૧