પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેળવીએ છીએ. સ્મૃતિથી ભ્રમિત થઈ પોતાને હિંદુ કહેવડાવતા માણુસા વ્યભિચાર કરે છે, બાળકન્યાની ઉપર અળાકાર કરવા-કરાવવા તૈયાર થાય છે. અત્યારે બધાં શાસ્ત્રમાંથી આપણે શું ક્ષેપક ગણવું, શું ગ્રાહ્ય ગણવું, શું ત્યાજ્ય ગણવુ એ મહાપ્રશ્ન ઊભા થાય છે. જો મેં ઉપર જણુાળ્યુ' છે તે પ્રમાણે આજે બ્રાહ્મધમા લેપ ન હત, તે આપણે યમનિયમાદિના પાલનથી જે શુદ્ધ થયેલ હાય ને જેણે સારુ જ્ઞાન મેળવ્યુાય તેવા કાર બ્રાહ્મણને પૂછી જોત. તેને અભાવે અત્યારે ભક્તિમાર્ગ પ્રધાનપદ ભાગવે છે. પાખંડ, દંભ, મદ, માયા વગેરે પા આધુનિક સરકારમાં અનેક રૂપે પ્રગટી રહ્યાં છે તેની સાથે અસહકાર કરી જ્યારે આપણે આત્મદ્ધિ મેળવીશું ત્યારે કદાચ આપણને શાસ્ત્રદાહન આપનાર કઈ સંસ્કૃત પુરુષ મળી રહેશે. ત્યાં લગી આપણે પ્રાકૃત લેાક સરળભાવે મૂળતત્ત્વાને વળગી હરિભક્ત થઈ વિચરીએ. એ સિવાય બીજો મા જોતા નથી. ' ગુરુ વિના જ્ઞાન ન હાય ' એ સુવહુવાન્ય છે. પણ ગુરુ મળવા જ દાQલા છે અને સદ્ગુરુને અભાવે ગમે તેને ગુરુ કરી એસીને આપણે સૌંસારસાગરની વચ્ચેવચ્ચે ડૂબવુ યેાગ્ય નહિ ગણાય. ગુરુ તે કે જે તારે. તે તરી ન જાણે તે ખીન્દ્રને શું તારે? એવા તારા આજકાલ ય તાપણુ તે એકાએક જોવામાં આવતા નથી. હવે આપણે વર્ણાશ્રમને તપાસીએ. ચાર વહુ ઉપરાંત વણુ નથી એમ મેં તા જાણ્યુ છે.વણું જન્મથી છે એવી મારી માન્યતા છે. બ્રાહ્મણુકુળમાં જન્મ્યા તે બ્રાહ્મણ રહીને જ મરે. ગુણે અબ્રાહ્મણુ થાય તે પણ તેને બ્રાહ્મણુદેહ બ્રાહ્મણ મટતા નથી. બ્રાહાલમનું પાલન નહિ કરનાર બ્રાહ્મણુ ગુણુ પ્રમાણે સૂયૅાનિમાં જન્મે નૈ પર્દાનમાંયે જન્મે. મારા જેવા