પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
ધર્મમંથન
૨૬૦
 

જે વસ્તુ આાપણામાં રહી રહી અદ્ધિને પશુ પાવન કરે તેના પણ ચગ્ય સ્વીકાર થવા જોઈએ એમ મારું કહેવું છે. તા. ૧૭-૧૦-૨ ૬. બુદ્ધિ વિ શ્રદ્ધા ' · મૂર્તિપૂજા' મથાળાવાળા લેખમાં મેં લખ્યું હતું કે જ્યાં બુદ્ધિ હારી જાય છે ત્યાં શ્રદ્ધાના આરબ ચાય છે. એટલે શ્રદ્ધા મુદ્ધિથી પર છે. તે ઉપરથી કેટલાક વાચક્રાને શંકા ઊડી છે કે જો શ્રદ્ધા બુદ્ધિથી પર હોય તે તે જ જ ઢાવી જોઈ એ. મારા મત તેથી ઊલટી છે. અંધશ્રદ્ધા મારા મત પ્રમાણે શ્રદ્ધા જ ન કહેવાય. દાખલા તરીકે જે કાઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક કહે કે આકાશમાં પુષ્પ હોય છે તે તેની તે વાત બરાબર ન ગણુાય. કરાડ માણસાના પ્રત્યક્ષ અનુભવ તેથી ઊલટા છે. આકાશપુષ્પની હયાતીને માનવી એ શ્રહા નથી, જ્ઞાન છે. કારણુ કે આકાશમાં પુષ્પ છે કે નહિ એ વાત બુદ્ધિગમ્ય છે, અને આકાશપુષ્પનું ‘નાસ્તિત્વ' સહેજે બુદ્ધિથી સિદ્ધ થઈ શકે છે. તેથી ઊલટું જ્યારે આપણે કહીએ છીએ કે ‘શ્વિર છે, ત્યારે આપણા કથનનું નાસ્તિત્વ સિદ્ધ કરી શકતા નથી. દિવાથી શ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે ભલે કાઈ ગમે તે પ્રયત્ન કરે, તે ઇષ્ટ છે. છતાં એ બાબતમાં શ્રદ્ધા ન હાય તા થાડીક શંકાતા માજીસના મનમાં રહી જ પશુ લાખા અનુભવ ઈશ્વરના અસ્તિત્વને સિદ્ધ કરે છે. શ્રદ્ધાની પુષ્ટિને માટે અનુભવ- જ્ઞાન આવશ્યક છે. છેવટમાં અઢા અનુભવને જ અવલ એ છે. જેને અવા છે તેને કાઈ વખતેમનુભવ થવાતા જ છે. શ્રાવાન ક્દી અનુભવની આાંક્ષા નથી રાખતે. કેમ કે F