પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪
ધર્મમંથન
૨૬૪
 

ધયમથન જાને ચાદ નથી. સત્ય કહેવુ ને કરવું એ મારા સ્વભાવ થઈ પડ્યો છે. પશુ જે સત્યને હું પરાક્ષ રીતે ઓળખુ’ છુ, તે સત્યનું પાલન કરવાના મારાથી દાવેશ કરાય તેમ જ નથી. મારાથી અજાશુપણે પણ અતિશયેક્તિ થઈ જાય, આત્મભાષા થઈ જાય, કરેલા કાનું વધ્યુન કરવામાં રસ આવી જાય. આ બધામાં અસત્યની છાયા છે ને સત્યની સેટીએ તેન ચડી શકે, જેનું જીવન સત્યમય છે, એ તે। શુદ્ધ સ્ફટિક મણુિના જેવું હોય તેની પાસે અસત્ય એક ઘડી પશુ ન નભે. સત્યાચરણીને કા છેતરી જ ન શકે. કેમ કે તેની પાસે અસત્ય એલવું એ અશકય હોવુ જોઈ એ. જગતમાં કરામાં આકરું વ્રત સત્યનું છે. લાખો મચે તેમાંથી કાર્યક જ એ જ જન્મમાં પાર ઊતરે. મારી પાસે ક્રાઈ અસત્ય એટલે ત્યારે મને તેની ઉપર ક્રોષ થવાને અદલે મારા પેાતાની ઉપર વધારે ચડે છે. કેમ કે હું જાણું છું કે મારામાં હજુ અસત્યના વાસ ઊંડે ઊંડે પાપો જ છે. સત્ય શબ્દની ઉત્પત્તિ સમાંથી છે. સત્ એટલે ઘેવુ”. ત્રણે કાળમાં એક જ રૂપે હસ્તી એકમાત્ર પરમાત્માની છે. મેવા સત્યની ભક્તિ કરી, તે સત્યને જેણે પોતાના હૃદયમાં સદાને સારું વાસ આપ્યા છે, તેને શતક્રેાટી નમન હેજો. એ સત્યની સેવા કરવા હું મથી રહ્યો છું. તેને સારુ હિમાલયની ટાંચ પરથી પડવા જેટલી હિંમત મારામાં છે એમ માનું છું. છતાં હું હજુ તેથી બહુ દૂર છું એનુ મને ભાન છે. જેમ હું નજીક પહોંચતે જાઉં છું તેમ મને .મારી અર્થાતનું ભાન વધારે ને વધારે થતું જાય છે, તે તેમ મને તે જ્ઞાન નમ્ર બનાવે છે. પોતાનું નજીવાપણું ન જાવું ને અભિમાન રાખવુ એ બનવા જોગ છે. પશુ જે જાણે છે તેને ગવ ઊતરી જાય છે. મારા તો કારને ચે