પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૭
ધર્મમંથન
૩૧૭
 

તે તેમાંથી અર્ધું મળ રહે છે. (૨) હૃદય પવિત્ર કરવા અને એકાગ્ર થવાને સારુ. મજકૂર પુસ્તકાનું વાચનમનન અને જ્યારે શુભ કાર્યોંમાં ન રાકાયેલા હેઈએ ત્યારે રામનામનું રટણ બહુ મદદગાર છે.

કેટલાક ગો (૩) આપણે તે પ્રયત્નવાન રહીએ. અને શ્રદ્ધા રાખીએ કે પ્રયત્નનું ફળ મળ્યા વિના રહેવાનું જ નથી. (૪) રાગદ્વેષાદિના સર્વાંશે ક્ષય થવા એ જ ઇલાજ આત્મનના છે. (૫) શુભ પ્રવૃત્તિથી પરમ શાંતિ અવશ્ય મળી શકે. તા. ૧૬-૪-૨૬ સનાતન મો i • નવજીવન ના એક આત્માર્થી વાંચનાર પોતાના પ્રશ્નોના ઉત્તર નવજીવન' દ્વારા જ માગે છે. એ પ્રશ્નોના ઉત્તર આપતાં સદાચ થાય છે. . ‘નવજીવન’ના એવા પ્રશ્નોના ઉત્તર આપવાના અધિકાર વિષે શક છે. વળી એવા પ્રશ્નો નવા નથી. તે અનાદિ કાળથી થતા આવ્યા છે. છતાં પ્રશ્ન પૂછનારને હું ઠેલી શકું તેમ નથી. તેથી તેમના પ્રશ્ન ઉતારી ઉત્તર આપવાની ધૃષ્ટતા કરું છું : પરમેશ્વરનું ધ્યાન ધરવું જોઈએ કે નહિ ? ” પરમેશ્વરનું સ્વરૂપ બુદ્ધિ વડે જાણીને હૃદયમાં ઉતારવા સારું ધ્યાન ધરવું આવશ્યક છે જ. “ એ ખ્યાન ધરવું જોઈએ તે કઈ રીતે ? * પરમેશ્વર નિર્જન નિરાકાર ધ્યાનથી પણુ પર છે. અવ્યક્ત મા દેહધારીઓને સારુ દુઃખમય છે, સગુણુ વ્યક્તરૂપે ધ્યાન ધરીએ. આ યુગમાં, દરિદ્રનારાયણુરૂપે જોવામાં આવે છે. તેથી તેનું ધ્યાન દરિદ્રોની સેવા કરીને જ ધરાય. દરોની સેવા અનેક રીતે થતી હશે. પણ ભારતના દારિદ્રયની જડ આળસ અને બેકારી છે.. તેમ તેનુ આ દેશમાં તે tr