પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૧
ધર્મમંથન
૩૪૧
 

સીતાના પ્રથ ખેચ્યું. ત્યારે ત્યારે તેની લાલ થયેલી આંખેા હું હમણાં પણ જોઈ શકું છું. પણ અર્જુને કાં હિંસાને અર્થે યુદ્ઘના ત્યાગતી હડ લીધી હતી ? એણે તે। હુયે યુદ્ધ કર્યાં હતાં. તેને તે એકાએક મેહ થયેા હતા, તેને તે સાંને મારવાની અનિચ્છા થઈ હતી. બીજા કાઈ જેને તે પાપી માને તેને ન મારવાની વાત અર્જુને નહેાતી કરી. શ્રીકૃષ્ણે તે અંતર્યામી છે. તે અર્જુનને ક્ષણિક માત જાણી જાય છે. તેથી તેને કહે છે, ‘ તું હિંસા તા કરી ચૂકયા છું, એમ એકાએક ડાહ્યલા થઈ હિંસા શીખી શકવાના નથી. તે પલાળ્યું છે એટલે હવે પૂરું કર્યું છૂટા ! ' કલાકના ચાલીસ માઈલના વેગે ચાલનારી ટ્રેનમાં બેઠેલાને મુસાફરી પ્રત્યે એકાએક વરાગ્ય થતાં તે ટ્રેનમાંથી ભૂસૉ મારે તે તેણે કઈ મુસાફરીનુ ટ્રેનમાં બેસવાનુ આત્મત્યા કરી. મિથ્યાત્વ નથી શીખ્યા. એમ જ અર્જુનનું હતું. અહિંસક કૃષ્ણ અર્જુનને ખીજી સલાહ ન જ આપી શકે. પણ તેમાંથી એવા અકાઢવા ૐ ગીતાજી હિંસા શીખવે છે અથવા યુદ્ધનું સમર્થન કરે છે એ એટલું જ યોગ્ય છે જેટલું મામ કહેવું અમેગ્ય ગણાશે કે શરીરવ્યાપારને અર્થે કંઈક હિંસા । અનિવાય છે, તેથી હિંસા જ ધર્મો છે. સૂક્ષ્મ દશી ! હિંસામય શરીરમાંથી અશરીરી થવાના એટલે કે માક્ષના ધમ શીખવે છે. પણ ધૃતરાષ્ટ્ર ક્રાણુ, દુર્ગંધન ક્રાણુ, યુધિષ્ઠિર ક્રાણુ ને અર્જુન કછુ ? કૃષ્ણે કાણું ? આ બધા ઐતિહાસિક પુરુષ!? અને તેમના સ્થળ વ્યવહારનું ગોતાછ વર્ણન કરે છે? અર્જુન એકાએક યુદ્ધમાં સવાલ પૂછે છે અને કૃષ્ણ આખી ગીતા પઢી જાય છે? વળી એ જ ગીતા અર્જુન પાતાના મઢ નષ્ટ થયે એમ કહેવા છતાં ભૂલી જાય છે ને