પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૩
ધર્મમંથન
૩૬૩
 

એક અહંટા પ્રશ્ન મેલું ઉપાડીને ન મેલું ઉપાડનાર બધા અત્યજ છે. તે નહાય ને આપણે તેમને અડીને નાહવું હોય તે નાહીએ. પણ એવા સાદા તે વહેવારુ વિચારમાંથી અત્યજ જાતિ પેદા કરવી; તેને નાખા વાડામાં પૂરવી, તેને જાનવર કરતાં પણ વધારે ત્યાજ્ય ગણુવી, તે મા કે જીવેા તેને ખ્યાલ પશુ ન કરવા, તેના ખેાળામાં એઠું કે કાહેલું ખાવાનું ફેવુ, તેનાં છેકરાંને ભણાવવા ના પાડવી, તેને વ્યાધિ થાય તે તે દૂર કરવામાં મદદ ન આપવી, તેને મંદિરમાં ન પેસવા દેવી, તેને ધન ઢાય પણુ એ - દેવુ'— એ એને હિંદુ · જડ ઉખેડવા પાણી ન ભરવા અધમ જ હોય, ધનું ઋગ માનીને આપણે હિંદુધની મેટા છીએ. આવી અસ્પૃશ્યતા આત્મધાતક છે. એ અસહિષ્ણુતાની પરિસીમા છે. એ દૂર કરવાને સારુ પ્રયત્ન કરવા ને તેમ કરતાં મરવુ એ દરેક હિંદુના પરમધમ છે એ વિષે મને લવલેશ પણ શકા નથી. તા. ૧૨ ૨૪ ૧૦, એક અટપટા પ્રશ્ન એક શિક્ષક નીચે પ્રમાણે પ્રશ્ન કરે છે : ' માપણી ધાર્મિપૌરાણિક વાર્તામાં દેવદેવીઓનાં વિવિધ રૂ૫ વણળ્યાં છે. અને તનતની ચિત્રવિચિત્ર કથામા આપેક્ષી છે. આ દેવદેવીઓ એ ભાવનાનાં અથવા કુદરતી શક્તિનાં પ્રતીક અથવા રૂપક છે એમ આપણે માનીએ છીએ, એની પાછળ રહેલા રહસ્યને કે આત્માને પૂછએ છીએ, પણ એવાં સ્વરૂપવાળાં દેવદેવી સ્વર માં, કેલાસમાં, કે વૈકુંઠમાં અસ્તિત્વ ધરાવે છે એવું માનતા નથી. છતાં પૌણિક ક્યામાં ધાર્મિક ભાષ ર